વિદ્યુત વાહકતા અને અવરોધકતાના આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વિદ્યુત વાહકતા $(\sigma)$ અથવા અવરોધકતા $(\rho = 1/\sigma)$ ના સાપેક્ષ મૂલ્યોના આધારે,ઘન પદાર્થોને ત્રણ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે:
$(1)$ ધાતુઓ: તેઓ ખૂબ ઓછી અવરોધકતા અથવા ઉચ્ચ વાહકતા ધરાવે છે.
$\rho \sim 10^{-2} \Omega \cdot m$ થી $10^{-8} \Omega \cdot m$
$\sigma \sim 10^{2} \text{ S} \cdot m^{-1}$ થી $10^{8} \text{ S} \cdot m^{-1}$
$(2)$ અર્ધવાહકો: તેઓ ધાતુઓ અને અવાહકોની વચ્ચેની અવરોધકતા અથવા વાહકતા ધરાવે છે.
$\rho \sim 10^{-5} \Omega \cdot m$ થી $10^{6} \Omega \cdot m$
$\sigma \sim 10^{5} \text{ S} \cdot m^{-1}$ થી $10^{-6} \text{ S} \cdot m^{-1}$
$(3)$ અવાહકો: તેઓ ઉચ્ચ અવરોધકતા અથવા ઓછી વાહકતા ધરાવે છે.
$\rho \sim 10^{11} \Omega \cdot m$ થી $10^{19} \Omega \cdot m$
$\sigma \sim 10^{-11} \text{ S} \cdot m^{-1}$ થી $10^{-19} \text{ S} \cdot m^{-1}$
ઉપર આપેલા $\rho$ અને $\sigma$ ના મૂલ્યો માત્ર અંદાજિત છે અને તે આ શ્રેણીની બહાર પણ હોઈ શકે છે. અવરોધકતાના સાપેક્ષ મૂલ્યો એ ધાતુઓ,અવાહકો અને અર્ધવાહકોને અલગ પાડવા માટેનો એકમાત્ર માપદંડ નથી.

Explore More

Similar Questions

જર્મેનિયમ $(Ge)$ માટે બેન્ડ ગેપ ઊર્જા કેટલી છે?

અર્ધવાહકોમાં ઊર્જાગેપ ........ $eV$ ના ક્રમની હોય છે.

અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $(n)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો સંબંધ શું છે?

$GaAs$ (ગેલિયમ આર્સેનાઇડ) એ ....... છે.

કોપરની પટ્ટી અને જર્મેનિયમની પટ્ટીને ઓરડાના તાપમાનેથી $80 \ K$ સુધી ઠંડી પાડવામાં આવે છે. તો અવરોધ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo